જો તમને પણ છે રોજના 7થી 8 કલાક સૂવાની આદત? તો ચેતી જજો, નહીં તો બનશો આ 5 બીમારીના ભોગ

જો તમને પણ છે રોજના 7થી 8 કલાક સૂવાની આદત? તો ચેતી જજો, નહીં તો બનશો આ 5 બીમારીના ભોગ

sleeping Tips:દરેક વ્યક્તિ માટે હેલ્દી ખોરાક ખાવો જરુરી છે તેટલી જ ભરપૂર ઊંઘ લેવી પણ જરુરી છે. જે લોકો 7-8 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેઓ પોતાના શરીરમાં અનેક બીમારીઓ પેદા થવાનો ખતરો રહેલો છે.  

શરીરને આખો દિવસ એક્ટિવ અને હેલ્દી રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરુરી છે. તમે જાણતા હશો કે અપુરતી ઊંઘ શરીર પર ખરાબ અસર કરે છે, પરંતુ શું તમે તે જાણો છો કે વધારે પડતી ઊંઘ પણ સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન પહોંચાડી શકે છે ? જો રોજ તમે 8-9 કલાકથી વધારે સુવો છો તે તમારે તેનાથી થનારા નુકશાન વિશે જાણી લેવુ જોઇએ.

વધારે સુવાથી શરીર પર પડે છે આ ખરાબ અસર
1. માથામાં દુખાવો : વધારે સુવાથી ન્યુરોટ્રાંસમીટર પર ખરાબ અસર થાય છે, જેનાથી તમારા માથામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. જો તમે લાંબા સમય સુધી સુતા રહો છો તો તમારી રાતની ઊંઘમાં સમસ્યા થઇ શકે છે. જે બાદમાં માથાના દુખાવાનું કારણ બની શકે છે.

સતત આરામ કરવો <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/સ્વાસ્થ્ય' title='સ્વાસ્થ્ય'>સ્વાસ્થ્ય</a> માટે હાનિકારક, આજથી જ આદત સુધારજો નહીં તો આ 5  બીમારીમાં સપડાઇ જશો too much sleep causes many <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/diseases' title='diseases'>diseases</a> in the body

2. મેદસ્વીતા: મેદસ્વીતા કેન્સર અને ડાયાબિટીસ સહિક અનેક બીમારીઓનું કારણ બને છે. વધારે સુવાથી જાડાપણાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આ કારણ છે કે વધારે ઊંઘવાથી બચવુ જોઇએ. જો કે ઓછી ઊંઘ લેવી પણ એક સમસ્યાનું કારણ બની શકે છે.

3. ટાઇપ 2 ડાયાબિટીસ: બિનજરુરી ઊંઘથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનો ભય રહે છે કારણ કે વધારે ઊંઘવાથી મેદસ્વીતા વધે છે, જે ડાયબિટીના જોખમને પેદા કરી શકે છે.

4. હૃદયને લગતા રોગ: વધારે સુવાથી તમને હૃદયને લગતી બીમારીઓ થઇ શકે છે. જે લોકો જરુર કરતા વધારે સુતા હોય તો તેમના શરીરમાં હૃદય રોગનો પેદા થવાનો ખતરો વધારે હોય છે. આંકડા બતાવે છે કે જે લોકો રોજ રાત્રે 11 કલાક સુવે છે તેમને હૃદયની બીમારી વિકસિત થવાની સંભાવના અન્ય લોકો કરતા વધારે હોય છે. અન્ય લોકો 7થી 8 કલાક સુવે છે.

Topic | VTV Gujarati

5. ડિપ્રેશન: ડિપ્રેશનથી પીડિત લોકો ઓછી ઊંઘના કારણે પીડિત હોય છે. જો કે અમુક એવા પણ લોકો છે જે જરુર કરતા વધારે સુવે છે. વધારે સુવાથી સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. આ જ કારણ છે કે કોઇ વ્યક્તિએ ન તો વધારે અને ના ઓછી ઊંઘ લેવી જોઇએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow