આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ

આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ

ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી તાવ ઉધરસમાં જ નહિ, પરતું ઘણી બીમારીઓથી રાહત અપાવે છે, જેમાં એંટી-ઇન્ફ્લામેટરી, એંટી-બેકટેરીયલ ગુણ હોય છે.

‌‌સાધારણ આદુ જો ચામાં થોડું પણ મેળવવામાં આવે તો ચાનો સ્વાદ બમણો કરી દે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી, તાવ, ઉધરસ જ નહિ, પરંતુ ઘણી બીમારીઓથી રાહત આપે છે, જેમાં એંટી-ઇન્ફ્લામેટરી, એંટી-બેકટેરીયલ ગુણ હોય છે. સાથે જ આખો દિવસ એનર્જેટિક તથા ફ્રેશ ફિલ કરાવે છે. આ બનાવ્વુંબ ખૂબ જ સરળ છે. આ માટે એક ગ્લાસ પાણીમાં રાતભર આદુ નાંખીને રાખો તથા સવાર સવારમાં જ સેવન કરો, પરંતુ આના ફાયદાઓ ઘણા જ છે. આવો જાણીએ આદુના પાણીના અઢળક ફાયદાઓ વિષે...‌‌‌‌‌‌‌‌

કેંસરથી બચાવ ‌‌

આદુમાં કેંસર જેવી ભયાનક બીમારીઓથી શરીરને બચાવવાના ગુણો મ્હોય છે. આદુમાં કેંસરની એંટી પ્રોપર્ટી હોય છે, જે કેંસર પેદા કરવાવાળા સેલ્સને નષ્ટ કરે છે. આનું સેવન કરવાથી તમે લંગ્સ, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન તથા પોન્ફ્રિએટીક કેંસરથી બચી શકો છો.

એસિડિટી, હાર્ટ બર્નથી અપાવશે રાહત

‌‌જો તમને જમ્યા બાદ એસિડિટી તથા હાર્ટ બર્નની સમસ્યા છે તો આદુનું પાણી લો. આ બોડીમાં જઈને એસીડની માત્રાને કંટ્રોલ કરે છે. આ માટે જમ્યા બાદ 10 મિનિટ બાદ એક કપ આદુનું પાણી લો.

પાચન તંત્રને રાખે સ્વસ્થ

‌‌આદુનું પાણી બોડીમાં ડાયજેસ્ટીવ જ્યુસ વધારે છે, જેથી ખાવાનું ડાયજેસ્ટ કરવામાં હેલ્પ મળે છે, જેથી તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. ‌‌

મોટાપાથી મુક્તિ ‌‌

રોજ જો તમે આદુના પાણીનું સેવન કરો છો તો તમને મોટાપાથી રાહત મળી જશે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલીઝમની માત્રા વધે છે, જેથી પેટની ચરબીથી પણ રાહત મળે છે.

ડાયાબિટીસ કરે છે કંટ્રોલ

‌‌જો તમને ડાયાબિટીસની સમસ્યા છે, તો તમે આદુના પાણીનું સેવન કરી શકો છો, જેથી બોડીમાં સ્યુગર લેવલ ઘટે છે, જેથી ડાયાબિટીસની આશંકા સમાપ્ત થાય છે.

માથામાં દુખાવાથી રાહત

‌‌આદુનું પાણી લેવાથી તમને માથાના દુખાવાથી પણ રાહત મળે છે. આદુનું પાણી લેવાથી તમારા બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે, જેથી માથાનો દુખાવો દૂર થાય છે.

આવી રીતે બનાવો આદુનું પાણી

‌‌સૌથી પહેલા એક કપ પાણી લઈને તેમાં એક નાનો ટુકડો આદુ નાંખીને 5 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તેને થાળું કરી તેનું સેવન કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow