વજન ઘટાડવાથી લઇ હૃદયને સ્વસ્થ્ય રાખવા સુધી, જાણો નારિયેળની મલાઇના આશ્ચર્યજનક ફાયદા

વજન ઘટાડવાથી લઇ હૃદયને સ્વસ્થ્ય રાખવા સુધી, જાણો નારિયેળની મલાઇના આશ્ચર્યજનક ફાયદા

Coconut Malai Benefits:ગરમીમાં ઠંડુ નારિયેળ પાણી મળે તો મજા પડી જાય પણ જો તેમાં મલાઇ મળે તો પછી શું કહેવું.  

નારિયેળને ખોલીને અંદરની મીઠી, સફેદ મલાઇ એટલી સ્વાદિષ્ટ હોય છે જે આઇસ્ક્રિમને પણ ટક્કર આપે છે. એટલુ જ નહીં નારિયેળની મલાઇમાં અનેક પ્રકારના વિટામિન, મિનરલ અને ઉર્જા હોય છે.  

જે આપણા શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરેલુ છે. તો આવો જાણીએ નારિયેળની મલાઇથી આપણને ક્યા ક્યા ફાયદો મળે છે.

નારિયેળ મલાઇના ફાયદા
1. ઉર્જાનો સોર્સઃ નારિયેળ મલાઇમાં ઉર્જાનો સારો સોર્સ હોય છે આ તમારા શરીરને તરત ઉર્જા પ્રદાન કરે છે અને તમારા થાકને દૂર કરે છે.  

2.વજન ઘટાળવા કરે છે મદદઃ નારિયેળની મલાઇમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે આપણા શરીરને ઘણો ટેકો આપે છે અને ભૂખને રોકે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.

નાળિયેર પાણી પીવાથી થશે આ ચમત્કારિક ફાયદા | benefits of coconut

3. હૃદયને સ્વસ્થ્યઃ નારિયેળની મલાઇમાં કુદરતી રીતે મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

4. સ્કિન માટે ફાયદાકારકઃ નારિયેળ મલાઇમાં વિટામિન ઇ હાજર હોય છે જે ત્વતા માટે ફાયદાકારક છે.

4. સારી પાચનક્રિયાઃ નારિયેળ મલાઇમાં હાજર ફાઇબર આંતરડાની મંદતાને દૂર કરવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.

5. સ્વસ્થ્યતાઃ નારિયેળમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ હાજર છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીર રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે રક્ષણ આપે છે.

નારિયેળ પાણીના છે અઢળક ફાયદા, જાણીને આજથી જ શરૂ કરી દેશો પીવાનું |  health-benefits-of-coconut-water

6. મજબૂત હાડકાં: નારિયેળ મલાઇમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજો હોય છે, જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.

7. ડાયાબિટીસઃ નારિયેળ મલાઇમાં હાજર ફાઇબર અને વિટામિન સી ડાયબિટીસના રોગીઓ માટે ફાયદાકારક હોય છે. તેનાથી લોહીમાં શુગરનુ લેવલ ઓછુ કરવામાં મદદ મળે છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow