ગુજરાતમાં પ્રથમવાર ડુંગરમાં બની રહી છે બુલેટ ટ્રેન માટે ટનલ

ગુજરાતમાં પ્રથમવાર ડુંગરમાં બની રહી છે બુલેટ ટ્રેન માટે ટનલ

વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું
ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ફુલ સ્પીડમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ડુંગરમાંથી ટનલ બનાવીને બુલેટ ટ્રેન પાસ કરવામાં આવશે. અહિં 350 મીટર લા઼બી પર્વતીય ટનલ બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અંદાજિત 350 મીટર લાંબી આ ટનલમાં અત્યાર સુધીમાં 67 મીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Read more

બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઇની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મો

By Gujaratnow
ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ટ્રમ્પ સીરિયા પર ઇઝરાયલના હુમલાથી ગુસ્સે છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના વર્તન પર નારાજગી

By Gujaratnow