પ્રમોશન માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પાર કરી હદ,અભિનેત્રીના પગ પર બેસી કરી KISS, યુઝર્સે જુઓ કેવા ઝાટક્યા

પ્રમોશન માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પાર કરી હદ,અભિનેત્રીના પગ પર બેસી કરી KISS, યુઝર્સે જુઓ કેવા ઝાટક્યા

રામ ગોપાલ વર્માના આવા ફોટા થયા વાયરલ

ક્યારેક બોલીવુડના ટોપના ડાયરેક્ટર રહી ચૂકેલા રામ ગોપાલ વર્મા હવે તેલુગુ સિનેમા સુધી મર્યાદિત થઇ ગયા છે. રામ ગોપાલ વર્મા અંગે કહેવામાં આવે છે કે તેઓ પોતાની ફિલ્મોને હિટ કરાવવા માટે કોઈ પણ હદનુ પ્રમોશન કરી શકે છે. જેના કારણે રામ વારંવાર કોઈ વિવાદનો ભાગ બની જાય છે. હાલમાં ટ્વિટર પર વાયરલ થયેલા કેટલાંક ફોટા અને વીડિયો તેની તરફ ઈશારો કરી રહ્યાં છે.

રામ ગોપાલ વર્માની ગજબ હરકત

રામ ગોપાલ વર્મા પોતાની અપકમિંગ ફિલ્મ ડેન્જરસનુ કઈક આ રીતે પ્રમોશન કરી રહ્યાં છે કે દરેક પ્રશંસક હેરાન થઇ ગયો છે. ફિલ્મની અભિનેત્રીની સાથે અજબ-ગજબ હરકત કરીને રામ ગોપાલ વર્માની તસ્વીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

રામ ફિલ્મની અભિનેત્રી નૈના ગાંગુલીને ફૂટ મસાજ આપી રહ્યાં છે

રામુએ તેની ફિલ્મને પ્રમોટ કરવા માટે આવી હરકત કરી છે કે જેનાથી સોશિયલ મીડિયામાં ડાયરેક્ટરની ખૂબ ટીકા થઇ રહી છે. રામ ગોપાલ વર્મા વીડિયોમાં ડેન્જરસ ફિલ્મની અભિનેત્રી નૈના ગાંગુલીને ફૂટ મસાજ આપી રહ્યાં છે. તમે વિચારશો કે તેમાં અજીબ શુ છે, તો જણાવીએ કે રામ અભિનેત્રીને ફૂટ મસાજ મોંઢેથી આપી રહ્યાં છે. રામ અભિનેત્રીની સામે નીચે જમીન પર બેસી ગયા છે. તો નૈના સામે સોફા પર બેઠી છે.

ડાયરેક્ટરે એક ફોટો ટ્વિટર પર કર્યો શેર

ડાયરેક્ટરે આ વીડિયોનો એક ફોટો પોતાના ટ્વિટર પર પણ શેર કર્યો હતો. રામુએ ફોટો શેર કરી લખ્યું હતુ કે આશુ રેડ્ડીમાં ડેન્જરસ માર્ક ક્યા છે, ફૂલ વીડિયો 30 મિનિટમાં 9.30 પર. આ તસ્વીરમાં રામ અભિનેત્રીના પગને પોતાના હાથમાં લઇને જમીન પર બેઠા છે. સાઈકો લુકમાં કેમેરા તરફ જોઇને પોઝ આપી રહ્યાં છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow