અમેરિકામાં ફાયરિંગ

અમેરિકામાં ફાયરિંગ

અમેરિકા બીજા દેશોમાં આતંકવાદ અને સંઘર્ષ, અરાજકતાની ઘટનાઓને લઈને સમયાંતરે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતું રહ્યું છે. તેમાં યાત્રાને લઈને અલગ અલગ સ્તરે સલાહ અપાય છે પણ તેના મિત્ર દેશો પણ હવે અમેરિકામાં બનતી ફાયરિંગની ઘટનાઓને લઈને ચિંતિત છે. તેમની એડવાઈઝરીમાં આ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યાં 617 શૂટિંગની ઘટનાઓ બની ચૂકી છે. તેમની સલાહ એવી છે કે હવે અમેરિકામાં પહેલાં જેવી સ્થિતિ રહી નથી.

હવે અમેરિકા પહેલાંથી વધુ હિંસક બની ગયું છે. જોકે પર્યટકોને નિશાન બનાવાતા નથી પણ સાવચેતી રાખવા કહેવાયું છે. એડવાઈઝરી જારી કરનારા દેશોમાં અમેરિકાના મિત્ર દેશો ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, ઈઝરાયલ સહિત આશરે 10 દેશો સામેલ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow