ટેક્સ કન્સલ્ટન્ટ સાથે 66 લાખની ઠગાઇમાં પિતા-પુત્રની ધરપકડ

ટેક્સ કન્સલ્ટન્ટ સાથે 66 લાખની ઠગાઇમાં પિતા-પુત્રની ધરપકડ

શહેરના એલ.એચ રોડ પર રહેતા પિતા-પુત્રએ હીરાના વેપાર માટે અને ભાઈને ડ્રગ્સના કેસમાંથી છોડાવવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી 66.25 લાખ ઉછીના લઇ ઓહ્યા કરી ગયા હતા. આ મામલે ક્રાઇમબ્રાંચે હીરા વેપારી નિકુલ ઠુમ્મર અને તેના પિતા પ્રવિણ ઠુમ્મર(રંગ અવધૂત સોસા,એલએચરોડ)ની ચીટીંગના ગુનામાં ધરપકડ કરી છે.

3 વર્ષ પહેલા નિકુલ ઠુમ્મર સાથે ટેક્સ કન્સલટન્ટની મિત્રતા થઈ હતી. મિત્રતામાં નિકુલે ધંધા માટે 33.75 લાખ અને બાદમાં બીજા 22.50 લાખ લીધાં ટેક્સ કન્સલટ્ન્ટ પાસે ઉછીના લીધાં હતાં.બાદમાં નિકુલે તેના ભાઇને ડ્રગ્સમાં કેસમાં છોડાવવાના નામે 12 લાખ લઇ કન્સલટન્ટ પાસેથી કુલ 66.25 લાખ લઇ હાથ ઊંચા કરી દીધા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow