બાપ રે! 2 જ કલાકમાં કૂતરાંએ 40 લોકોને બચકાં ભર્યા! ઇમરજન્સી વોર્ડ હાઉસફૂલ

બાપ રે! 2 જ કલાકમાં કૂતરાંએ 40 લોકોને બચકાં ભર્યા! ઇમરજન્સી વોર્ડ હાઉસફૂલ

રાજસ્થાનના બાડમેરમાં રખતા કૂતરનો આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક કૂતરાના કરડવાની ઘટના સામે આવી રહી છે.  

કલ્યાણપુરા પોલીસ સ્ટેશનમાં એક રખડતા કૂતરાએ 2 કલાકની અંદર 40 લોકોને બચકા ભરી લીધા હતા.  

બધાને સારવાર માટે મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે વોર્ડ ફૂલ થઈ ગયું છે. આ ઘટના બાદથી લોકો ભયના માહોલમાં છે.  

કૂતરાઓએ એક પછી એક 40 લોકોને ભર્યા બચકા
જાણકારી અનુસાર કલ્યાણપુરા માણક હોસ્પિટલની પાસે એક રખડતા કૂતરાએ એક બાદ એક લગભગ 40 લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા હતા.  

તેમાંથી અમુક મહિલાઓ પણ શામેલ છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો મેનેજમેન્ટ પણ શોક થઈ ગયું.

તરત તેની સુચના નગર પરિષદને આપવામાં આવી અને કૂતરાને પડકવા માટે બે ટીમો તૈયાર કરવામાં આવી. હોસ્પિટલના કર્મચારીઓની મદદથી પાલતુ શ્વાનને પકડવામાં આવ્યો.  

નગર પરિષદ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા કૂતરાને પકડવાની યોજના બનાવી રહ્યું છે.  

હોસ્પિટલના પ્રમુખ ચિકિત્સા અધિકારી ડોક્ટર બીએલ મંસુરિયાના જણાવ્યા અનુસાર રખડતા શ્વાનના કરડવાના કારણે ઘાયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow