આ ચટણી ખાવાથી ઘટે છે વજન, લોહી વધવાની સાથે થશે બીજા પણ ઘણા ફાયદા

આ ચટણી ખાવાથી ઘટે છે વજન, લોહી વધવાની સાથે થશે બીજા પણ ઘણા ફાયદા

ભોજન હોય તે હળવો નાસ્તો નારિયેળની ચટણી દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે. સાથે જ તાજા નારિયેળના કારણે આ ચટણીનો સ્વાદ ડબલ થઈ જાય છે. બીજી બાજુ નારિયેળમાં સારી માત્રામાં ફાઈબર અને લોરિક એસિડ હોય છે. જેના કારણે શુગર કંટ્રોલમાં રહે છે. અમે તમને જણાવીશું કે નાળિયેરની ચટણી ખાવાથી શું ફાયદા થાય છે? ચાલો જાણીએ.

નારિયેળની ચટણી ખાવાના ફાયદા
વજનમાં ઘટાડો
નારિયેળની ચટણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પણ બજારના અથાણાં અને ચટણી ખાવાના શોખીન છો, તો તમે નારિયેળની ચટણીનું સેવન કરી શકો છો. નારિયેળની ચટણીમાં કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

લોહી વધે છે
તમારા શરીરમાં લોહીની ઉણપ અથવા એનિમિયા છે તો તમારે તમારા ભોજનમાં નારિયેળની ચટણીનું સેવન કરવું જોઈએ. નારિયેળની ચટણી ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે અને શરીરમાં લોહી વધે છે.

ઈમ્યુનિટી વધશે
નારિયેળની ચટણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. નારિયેળની ચટણીમાં વિટામિન અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. બીજી તરફ નાળિયેરની ચટણી હાર્ટના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ પણ ઘટે છે.

કંટ્રોલમાં રહે છે બીપી
નારિયેળની ચટણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે. સાથે જ નારિયેળની ચટણીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow