'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો છોડી દીધો છે, કારણ કે છેલ્લા કેટલાક એપિસોડમાં તેઓ દેખાયાં નથી. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ગયા મહિને દિલીપ જોશી અને મુનમુન દત્તા શો છોડી રહ્યાં હોવાની અફવાઓ તેજ થઈ હતી. આ ત્યારે શરૂ થયું, જ્યારે દર્શકોએ જોયું કે ભૂતનીવાળા ટ્રેકમાં જેઠાલાલ અને બબીતાનાં પાત્રો જોવા મળ્યાં નહોતાં.

રજાઓ માણી રહ્યા હતા. તારક મહેતા, અંજલિ, બાપુજી, પોપટલાલ, સોઢી જેવાં પાત્રો જોવા મળ્યાં, પરંતુ જેઠાલાલ અને બબીતા જોવા મળ્યાં નહીં. આ કારણે લોકોએ માની લીધું કે કદાચ બંને કલાકારો શો છોડી દીધો છે, જોકે અગાઉ પણ અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે બંને હજુ પણ શોનો ભાગ છે. તેમણે મની કંટ્રોલને જણાવ્યું હતું કે આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ નકારાત્મક બની ગયું છે, પરંતુ વ્યક્તિએ સકારાત્મક વિચારતા રહેવું જોઈએ. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક પારિવારિક શો છે, જે ખુશી ફેલાવે છે. નાની નાની વાતો પર અફવાઓ ફેલાવવી કે કંઈ ખોટું કહેવું યોગ્ય નથી.

Read more

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘરાણાં હવે બંધ થશે, કારણ કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ રેટનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે

By Gujaratnow
બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઇની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મો

By Gujaratnow
ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ટ્રમ્પ સીરિયા પર ઇઝરાયલના હુમલાથી ગુસ્સે છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના વર્તન પર નારાજગી

By Gujaratnow