આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

એક સમય એવો આવો આવે છે જેમાં દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. પરંતુ અમુક લોકો સમય કરતા પહેલા જ વૃદ્ધ દેખાવવા લાગે છે. અને તેના પાછળનું કારણ તેમની અમુક આદતો હોઈ શકે છે. જો તમે પોતાની સ્કિનનું ધ્યાન નથી રાખતા તો તમારી સ્કીન વૃદ્ધ થવા લાગે છે.

ઓછી ઊંઘ લેવી
ઘણા લોકો નાસભાગ ભરેલી લાઈફના કારણે ઓછી ઉંઘ લે છે પરંતુ આમ કરવું તમને વધારે જલ્દી વૃદ્ધ બનાવી શકે છે. એવું એટલા માટે કારણ કે ઓછી ઉંઘ લેવાના કારણે સ્કિન પર ખરાબ અસર પડે છે.

વધારે પડતો દારૂ પીવો
જે લોકો વધારે દારૂનું સેવન કરે છે તેમની સ્કીન ખરાબ થઈ જાય છે. માટે દારૂનું વધારે પ્રમાણમાં સેવન ન કરો.

સિગારેટ પીવી
અમુક લોકોની આદત હોય છે કે તેમને દર 2-3 કલાકમાં સ્મોક કરવું હોય છે. જો તમારી આદત પણ આવી છે તો આ આદતને બદલો કારણ કે સ્મોકિંગની આદત તમારી સ્કિનને વૃદ્ધ બનાવી શકે છે.

અનહેલ્ધી ફૂડ
જો તમે અનહેલ્ધી ડાયેટ લો છો તો તમે આ આદતોને આજે જ બદલી નાખો કારણ કે પિઝ્ઝા, બર્ગર, ચિપ્સ, ખાવાથી તમે જાડાપણાનો શિકાર થઈ શકો છો.

આખો દિવસ એક જગ્યા પર ન બેસી રહો
જો તમે કોઈ કામ નથી કરી રહ્યા અને હંમેશા બેડ પર પડ્યા રહો છો તો થોડી કસરત કરો કારણ કે તમારી પડ્યા રહેવાની આદત તમને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે. માટે આમ કરવાથી બચો અને દરરોજ અમુક વ્યાયામ જરૂર કરો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow