સીરિયન મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલો

સીરિયન મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલો

સીરિયાના હોમ્સ શહેરમાં સ્થિત મિલિટરી એકેડમી પર ગુરુવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એએફપીના અહેવાલ મુજબ આ ઘટનામાં 100 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 14 નાગરિકો પણ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધી શકે છે.

હુમલા દરમિયાન એકેડેમીમાં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતો. આ ઘટનામાં સીરિયાના રક્ષા મંત્રી અલી મહમૂદ અબ્બાસનો આબાદ બચાવ થયો હતો. હુમલાની થોડી મિનિટો પહેલા જ તેઓ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. તેઓ જતાની સાથે જ સશસ્ત્ર ડ્રોને ત્યાં બોમ્બમારો શરૂ કરી દીધો.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow