શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે? જાણો સત્ય

શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે? જાણો સત્ય

દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ

એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તમે મોટાભાગે વડીલો-વૃદ્ધોને કહેતા સાંભળ્યું હશે કે સવારે ઉઠીને ભૂખ્યા પેટ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. કારણકે આમ કરવુ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. શું હકીકતમાં આવુ છે. આવો જાણીએ.

મોંઢામાં ખરાબ બેક્ટેરિયા જમા થતા નથી

ભૂખ્યા પેટ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરમાંથી બધા ટૉક્સિન્સ બહાર નિકળી જાય છે. તમારે તેને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. જે લોકો ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવે છે તેની પાચન શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત તેના મોંઢામાં ખરાબ બેક્ટેરિયા પણ જમા થતા નથી.

બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે

સવારે ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જે લોકોને શરદી-ઉધરસ વધારે હોય છે અને જેની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે તેવા લોકોએ દરરોજ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બિમારી છે, એવા લોકોએ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી ફેટ ઓછુ થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow