શું ખરેખર ગરમ પાણી પીવાથી ઘટે છે વજન? જાણીને તમને પણ લાગશે નવાઇ- આજથી જ શરુ કરશો આ કામ

શું ખરેખર ગરમ પાણી પીવાથી ઘટે છે વજન? જાણીને તમને પણ લાગશે નવાઇ- આજથી જ શરુ કરશો આ કામ

આપણે સૌ જાણીએ છીએ કે વધારે માત્રામાં પાણી પીવાના અનેક ફાયદા છે. વધારે પાણી પીવાથી સ્કિન, મસલ્સ, બોન્સ, જોઇન્ટ વગેરેને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે તે સાથે બોડી સેલ્સને ન્યુટ્રિશન અવશોષિત કરવા અને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. એટલુ જ નહીં જો તમે દરરોજ એક અથવા બે વખત ગરમ પાણીનું સેવન કરો છો તો તમને ફાયદો થશે, વજન ઓછુ થશે. જી, હાં ઘણા લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણીનું પીવાની સલાહ આપે છે, તો આવ જાણીએ વજન ઓછુ કરવા માટે ગરમ પાણી પીવાના ફાયદા વિશે...

શું ગરમ પાણી પીવાથી ઘટે છે વજન?
એક મેડિકલ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે વધારે માત્રામાં પાણી પીઓ છો તો આ તમારા પેટને ભરેલુ હોય તેવો અનુભવ કરાવે છે અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ શરીરના પોષક તત્વોને અવશોષિત કરવામાં પણ મદદ કરે છે અને બિનજરુરી વસ્તુઓ બહાર કાઢવાનું કામ કરે છે. 2003માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, નોર્મલ પાણી પીવાની સરખામણીમાં હુંફાળુ (ગરમ) પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે.

કેવી રીતે કરે છે કામ
જાણકારો મુજબ, ભોજન કરતા પહેલા 500 મિલી હુંફાળુ પાણી પીવામાં આવે તો આ મેટાબોલિઝમને 30 ટકા સુધી વધારી શકે છે. જો તમે પાણીના તાપમાનને 98.6 ડિગ્રી કરો, તો આ મેટાબોલિઝ્મને 40 ટકા સુધી વધારે છે. આ મેટાબોલિઝમને 30-40 મિનિટ સુધી વધારી રાખે છે.

કેટલુ રાખવુ તાપમાન
જો તમને ગરમ પાણી પીવુ નથી ગમતુ તો બોડી ટેમ્પરેચરથી થોડુ વધારે પાણી તાપમાન કરી દો. આ તમારા વજનને ઓછુ કરશે સાથે અન્ય ફાયદા માટે પણ પરફેક્ટ સાબિત થશે. વધારે ગરમ પાણીનું સેવન ના કરવું કારણ કે આમ કરવાથી તમારા શરીરના અંદરના અંગોને નુકશાન પહોંચી શકે છે. તેથી નવશેકુ કે હુંફાળુ પાણી પીવું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow