શું તમે લાંબુ જીવવા ઇચ્છો છો, તો આજથી ફૉલો કરવા લાગો આ 5 ટિપ્સ, થશે અનેક ફાયદા

શું તમે લાંબુ જીવવા ઇચ્છો છો, તો આજથી ફૉલો કરવા લાગો આ 5 ટિપ્સ, થશે અનેક ફાયદા

લાંબી જીંદગી તો સૌ કોઈ જીવવા માંગે છે પણ આજાણતા જ તમે એક એવી લાઈફ સ્ટાઈલ જીવવા લાગો છો. જેનાથી તમારી જીંદગીની ઉંમર 5 થી 10 વર્ષ ઓછી થઈ જાય છે. એમડીવીઆઈપીના એક અભ્યાસમાં ખબર પડી  કે મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવવા માંગે છે. પરંતું  તમે એ નથી જાણતા કે જીંદગીને કેવી રીતે વધારી શકાય. આ અભ્યાસમાં ભાગ લેનાર 87 ટકા લોકોએ જણાવ્યું કે તે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે કંઈપણ કરવા તૈયાર છે. જેમાં અડધાથી વધુ લોકો 100 થી વધારે ઉંમરના હતા. જેમાંથી 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓને લાંબુ જીવવા માંગે છે.

લાંબુ આયુષ્ય જીવવા માટેનો સાચો રસ્તો આ છે

વિટામિન ડી નું સેવન કરો
ક્લીવલૈડ હોસ્પિટલના જણાવ્યા અનુસાર વિડામિન ડી ની ઉણપ એક વૈશ્વિક સમસ્યા છે. દુનિયાભરમાં 1 અબજ લોકો વિટામિન ડી ની ઉણપ ધરાવે છે. વિટામિન ડી હાડકાઓ, નસો તેમજ તમારા ઇમ્યુનિટિ પાવરને મજબૂત રાખવા માટે જરુરી છે. આપણું શરીર સ્વાભાવિક રીતે સૂરજની રોશનુ જોડે સંપર્કમાં આવીને વિટામિન ડી બનાવે છે. પરંતું એની ઉણપ હોય તો તમારે જમવામાં સૅલ્મોન, ટ્યૂના અને દૂધ જેવી વસ્તુઓનું સેવન કરીને તેની ઉણપને પૂરી કરી શકો છો. તેની ઉણપ તમારું જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

હકારાત્મક વિચાર
હાર્વર્ડ ટી.એચ. કે શોધકર્તાનાં નેતૃત્વમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો કે ખુશ રહેવા માટે અને આશાવાદી રહેવું ખૂબ જ જરુરી છે. તે તમારી જીંદગીનાં સમયને વધારવા માટે ખૂબ જ મદદ કરી છે. જો તમે તમારા જીવનમાં હકારાત્મક વિચારો રાખો છો તો તમારે આશાવાદી વિચારની સાથે જીવન જીવી શકો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow