શું તમે જીવનના તમામ કષ્ટોથી મુક્ત થવા ઇચ્છો છો? તો આજથી જ શરૂ કરો માં દુર્ગાના આ 108 નામના જાપ

માં દુર્ગાની ઉપાસના કરવાથી દુ:ખમાંથી મળશે છૂટકારો
માં દુર્ગાની આરાધના કરવી બધી સુખ અને સમૃદ્ધી આપે છે. આ સાથે સંકટ અને મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવે છે. માં દુર્ગા જ શક્તિનો સ્ત્રોત છે. જ્યારે માનવ જ નહીં, પરંતુ દેવો પર પણ સંકટ આવ્યું છે ત્યારે દેવો માં દુર્ગાની શરણમાં ગયા છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માં દુર્ગાની ઉપાસનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. જેમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થતા લાભ તો બધા જાણે છે. પરંતુ આ વાતથી ખૂબ જ ઓછા લોકો વાંકેફ છે કે માં દુર્ગાના અલગ-અલગ નામમાં પણ એટલી તાકાત છે કે તેના જાપથી બધા દુ:ખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધી મળે છે.

માં દુર્ગાના 108 નામ
સતી: દેવી સતી ભગવાન શંકરની પહેલી પત્ની છે. દેવી સતિએ પોતાના પિતા પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એટલેકે તેઓ આવતા જન્મમાં ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવી શકે. તેથી પતિને વફાદાર સ્ત્રીઓને સતીની ઉપમા આપવામાં આવે છે.
સાધ્વી
ભવપ્રીતા
ભવાની
ભવમોચની
આર્યા
દુર્ગા
જયા
આદ્યા
ત્રિનેત્રા
શૂલધારિણી
પિનાકધારિણી
ચિત્રા
ચંદ્રઘંટા
મહાતપા
મન
બુદ્ધી
અહંકારા
ચિત્તરૂપા
ચિત્તા
ચિતિ
સર્વમંગલમયી
સત્તા
સત્યાનન્દસ્વરૂપિણી
અનન્તા
ભાવિની
ભાવ્યા
ભવ્યા
અભવ્યા
સદાગતિ
શામ્ભવી
દેવમાતા
ચિન્તા
રત્નપ્રિયા
સર્વવિદ્યા
દક્ષકન્યા
દક્ષયજ્ઞવિનાશિની
અપર્ણા
અનેકવર્ણા
પાટલા
પાટલાવતી
પટ્ટામ્બરપરીધાના
કલામંજીરારંજિની
અમેય
વિક્રમા
ક્રૂરા
સુન્દરી
સુરસુન્દરી
વનદુર્ગા
માતંગી
માતંગમુનિપૂજિતા
બ્રાહ્મી
માહેશ્વરી
ઈન્દ્રી
કૌમારી
વૈષ્ણવી
ચામુંડા
વારાહી
લક્ષ્મી
પુરૂષાકૃતિ
વિમિલૌત્કાર્શિની
જ્ઞાના
ક્રિયા
નિત્યા
બુદ્ધીદા
બહુલા
બહુલપ્રેમા
સર્વવાહનવાહના
નિશુમ્ભશુમ્ભહનની
મહિષાસુરમર્દિનિ
મધુકૈટભહંત્રી
ચણ્ડમુણ્ડ વિનાશિનિ
સર્વાસુરવિનાશા
સર્વદાનવધાતિની
સર્વશાસ્ત્રમયી
સત્યા
સર્વાસ્ત્નધારિણી
અનેકશસ્ત્નહસ્તા
અનેકાસ્ત્નધારિણી
કુમારી
એકકન્યા
કૈશોરી
યુવતી
યતિ
અપ્રૌઢા
પ્રૌઢા
વૃદ્ધમાતા
બલપ્રદા
મહોદરી
મુક્તકેશી
ઘોરરૂપા
મહાબલા
અગ્નિજ્વાલા
રૌદ્રમુખી
કાલરાત્રિ
તપસ્વિની
નારાયણી
ભદ્રકાળી
વિષ્ણુમાયા
જલોદરી
શિવદૂતી
કરલી
અનન્તા
પરમેશ્વરી
કાત્યાયની
સાવિત્રી
પ્રત્યક્ષા
બ્રહ્મવાદિની