બેડરુમમાં અખતરો કરો છો, ટોય વાપરો છો? અંગત સવાલ પર શરમાઈ ઉઠી મલાઈકા અરોરા, પછી...

બેડરુમમાં અખતરો કરો છો, ટોય વાપરો છો? અંગત સવાલ પર શરમાઈ ઉઠી મલાઈકા અરોરા, પછી...

મલાઈકા અરોરા બોલિવુડની રુપકડી અને બોલ્ડ હિરોઈન છે. તે અવારનવાર તેના હોટ ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. તેના બિકિની પહેરેલા ફોટા પણ ચાહકોને અવારનવાર જોવા મળતા હોય છે. આ બધાની વચ્ચે એક એવી ઘટના બની કે પહેલી વાર મલાઈકા શરમથી પાણી પાણી થઈ ગઈ હતી અને એક શબ્દ પણ બોલી શકી નથી.

કરણ જોહરના સવાલ પર હસતી રહી મલાઈકા, જવાબ ન આપી શકી

કરણ જોહરે સાવ અંગત સવાલો પૂછતા મલાઈકા શરમથી લાલચોળ થઈ હતી અને જવાબ આપવાનું ટાળીને ફક્ત હસતી રહી હતી. એક શોર કરણ જોહર અને મલાઈકા વચ્ચે વાતચીત ચાલી રહી હતી. વાતચીત દરમિયાન કરણે એક એવો સવાલ પૂછી લીધા કે મલાઈકા છોકરીની જેમ શરમાઈ ઉઠી હતી. કરણે મલાઈકાને પૂછ્યું- શું તમે અને અર્જુન કપૂર બેડરૂમમાં એક્સપેરિમેન્ટ કરો છો? કરણનો આ સવાલ સાંભળીને મલાઈકાનો ચહેરો લાલ થઈ ગયો. મલાઈકા અંગત સવાલોના જવાબ આપવા માટે અચકાતી હતી. પરંતુ કરણ જોહર પણ હાર માને તેમ નહોતો.

ક્યારેય સેક્સ ટોયનો ઉપયોગ કર્યો છે- કરણે મલાઈકાને પૂછ્યું

કરણે તેનાથી પણ આગળ વધીને બીજો સવાલ છોડ્યો કે શું તે સેક્સ ટોય્સનો ઉપયોગ કરે છે? શું તેણીએ ક્યારેય હાથકડીનો ઉપયોગ કર્યો છે અથવા નર્સની ભૂમિકા ભજવી છે? આ બધા સવાલના જવાબમાં મલાઈકા ચૂપ રહી હતી એટલું જ નહી તે ફક્ત હસતી રહી હતી પરંતુ એક હરફ સુદ્ધાં પણ ઉચ્ચાર્યો નહોતો.

મલાઈકાનો જવાબ ન મળતા કરણે પોતાની લાઈફ પર ફેંક્યો પ્રકાશ
મલાઈકા અરોરાએ આ સવાલોના જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. તે માત્ર કરણના શબ્દો સાંભળીને શરમાઈ રહી હતી. મલાઈકા તરફથી જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો કરણ જોહરે પોતાની સેક્સ લાઈફ વિશે જણાવવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું હતું કે તેણે એક વખત રોલ-પ્લે કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં તે પોલીસ બની ગયો હતો. પણ ખરાબ રીતે નિષ્ફળ નીવડ્યો. કારણ કે પોલીસનો પહેરવેશ કરણ જોહરને ફિટ કરી શક્યો ન હતો. તે સિંઘમ બનવા માંગતો હતો. કરણ જોહરની આ વાત સાંભળીને મલાઇકા ખૂબ હસી પડી હતી.

મલાઈકા અર્જૂન કપૂર સાથે ક્યારે પરણવાની છે
આ પછી કરણ જોહરે મલાઈકાને તેના લગ્નના પ્લાન વિશે પૂછ્યું હતું. કરણે મલાઈકાને લગ્ન માટે મનાવવાની કોશિશ પણ કરી હતી, જેનો મલાઈકાએ વિરોધ કર્યો હતો. મલાઈકાએ તેના લગ્ન વિશે કંઈ પણ કંઈ ફોડ પાડ્યો નથી.  કરણ જોહરે કબૂલાત કરી હતી કે જ્યારે વિકી કૌશલ અને કેટરિના કૈફે તેને લગ્ન માટે આમંત્રણ નહોતું આપ્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થયો હતો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow