તમે પણ બાળકોને દૂધની સાથે આપો છો આવી વસ્તુઓ? તો આજથી જ કરી દો બંધ, નહીં તો થશે મોટુ નુકસાન

તમે પણ બાળકોને દૂધની સાથે આપો છો આવી વસ્તુઓ? તો આજથી જ કરી દો બંધ, નહીં તો થશે મોટુ નુકસાન

માતા-પિતા બાળકોના સ્વાસ્થ્ય અને ભોજનને લઈને ખૂબ જ સતર્ક રહે છે. તે બાળકોને એવી વસ્તુઓ ખવડાવે છે જે તેમના સ્વાસ્થ્ય માટે સારૂ હોય. માટે દરેક માતા-પિતા બાળકોની ડાયેટમાં દૂધને જરૂર શામેલ કરે છે. દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે માટે બાળકોના વિકાસ માટે દૂધનું સેવન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

પરંતુ ઘણા બાળકો દૂધ પીવાનું પસંદ નથી કરતા માટે માતા-પિતા દૂધને ટેસ્ટી બનાવવા માટે સાથે એવી વસ્તુઓને ખવડાવે છે જે દૂધને સ્વાદિષ્ટ બનાવી દે પરંતુ દૂધની સાથે આ વસ્તુઓનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને બગાડે છે.

દૂધ બાદ અથવા દૂધની સાથે આ વસ્તુઓ બિલકુલ ન આપો
દૂધ પીધા બાદ અથવા તેની સાથે ખાટા ફળોને બિલકુલ ન આપો. કારણ કે તેમાં વિટામિન સી હોય છે જેમાં દૂધમાં મળ્યા બાદ એસિડ રિફ્લેક્સ કરે છે. તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. ગેસ વધારે જલ્દી બને છે. તેનાથી માથામાં દુખાવો થઈ શકે છે.

બનાના શેક ઉનાળામાં લોકો ખૂબ પીવે છે. તેને બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન ટોક્સિન્સને વધારવાનું કામ કરે છે શરીરમાં. તેના સેવનથી મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે.

દૂધ અને દ્રાક્ષનું કોમ્બિનેશન પણ યોગ્ય માનવામાં આવતું નથી. માટે તેનાથી બાળકને ઝાડા, ઉલ્ટી, પેટમાં મરોડ શરૂ થઈ શકે છે. તેથી બાળકોને આ પ્રકારની વસ્તુઓ ન આપો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow