ફ્લાઈટમાં કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા ધોની

ફ્લાઈટમાં કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા ધોની

પૂર્વ ભારતીય કેપ્ટન MS ધોની અને પત્ની સાક્ષી રવિવારે ઈન્ડિગોની ફ્લાઈટમાં તેમના ટેબલેટ પર કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા. ધોની ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એર હોસ્ટેસ ધોની પાસે ગઈ અને તેમને એક લેટર સાથે ચોકલેટ આપી. એર હોસ્ટેસ નિતિકાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ખજૂરનું પેકેટ ઉપાડ્યું
એર હોસ્ટેસે ધોનીને મીઠાઈ અને ચોકલેટ ઓફર કરી, ધોનીએ 'ઓમાની ખજૂર'નું પેકેટ ઉપાડ્યું. એર હોસ્ટેસે ડ્યુટી પરથી પરત ફરતા પહેલા ધોની સાથે વાતચીત પણ કરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow