દીકરી નાજુક ફૂલ જેવી, પિતા ભૂલથી પણ ન કરે આ 5 વાતો, નહીંતર સંબંધોમાં વધી જશે ખટાસ

દીકરી નાજુક ફૂલ જેવી, પિતા ભૂલથી પણ ન કરે આ 5 વાતો, નહીંતર સંબંધોમાં વધી જશે ખટાસ

પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. દીકરીઓ પિતાની સૌથી લાડકી હોય છે જ્યારે દીકરીઓ માટે તેમના પિતા સુપર હીરો હોય છે. આ સ્થિતિમાં પિતા પણ દીકરી સાથે તમામ વાતો શેર કરે છે.  

પરંતુ  શું તમે જાણો છો કે પિતાએ પોતાની દીકરીને કેટલીક વાતો ક્યારેય ન કરવી જોઈએ ?   તેનાથી ન માત્ર દીકરીઓ પર જ ખરાબ અસર પડી શકે છે પરંતુ તમારા સંબંધોમાં પણ અંતર વધી શકે છે.  

પિતા અને પુત્રી હંમેશા નજીકના મિત્રો હોય છે.  એવામાં દીકરીઓ પિતાને દરેક વાત  જણાવે છે. પિતા પણ હંમેશા  દિકરીઓ સામે બેબાક થઈને વાત કરે છે પરંતુ પિતાની કેટલીક વાતો દિકરીઓને હર્ટ પણ કરી શકે છે.  જેને અવગણીને તમે તમારા સંબંધોને બગડતા બચાવી શકો છો.

Daughter's Day: 5 સરળ ટિપ્સ અને પિતા બની શકે છે દીકરીના મિત્ર | Use this  tips and be a good friend of your daughter

દિકરા સાથે ન કરો તુલના

પિતા હંમેશા દિકરીઓને દિકરા જેવી બનવાની અપેક્ષા રાખે છે  જેના કારણે મોટાભાગના પિતાઓ દિકરીઓની તુલના દિકરા સાથે કરે છે. આ  સ્થિતિમાં દીકરીની અંદર હીન ભાવના પેદા થાય થઈ શકે છે,  

એટલે દીકરીઓ પાસે દીકરા જેવી બનવાની અપેક્ષા ન રાખો.પિતા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ ક્યારેક સમાજ અને પરિવારના દબાણમાં પિતા દીકરીને ઘરના કામ કરવાની સલાહ આપવા લાગે છે.  

જેનાથી દીકરી હર્ટ થઈ શકે છે. તેના માનસિક વિકાસ પર પણ ખરાબ અસર પડે છે. તેથી તમારી દીકરીને ઘરના કામ કરવા દબાણ ન કરો.

ખાવા માટે ન કરો મજાક

ઘણી વખત પિતા મજાકમાં દીકરીઓને વધુ ન ખાવાની સલાહ આપે છે. એવામાં પિતા હંમશા કહે છે કે વધુ પડતું ખાવાથી તું જાડી થઈ જઈશ. તમારી આ વાત દીકરીને ખરાબ લાગી શકે છે.

 તેથી દીકરીને ખાવામાં બિલકુલ ટોકવા ન જોઈએ. હાસ્ય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે  પરંતુ ઘણી વખત પિતા હંમેશા દીકરીને હસવાની સલાહ આપતા હોય છે, જેથી લોકો તેને વધુ પસંદ કરે.  

 તમારી આ સલાહ દીકરી પર ભારે પડી શકે છે અને  બિનજરૂરી હસવાની ટેવને કારણે લોકો તેની મજાક ઉડાવવા લાગશે, તેથી દીકરીને આ સલાહ આપવાથી બચો.

વાત-વાતમાં ન ટોકો

પિતા દિકરીઓને વારંવાર અનેક સલાહ આપતા હોય છે. છોકરીઓની જેમ ફોલો કરવાની સલાહ પણ આપે છે. તેનાથી દિકરી નેગેટીવિટીનો શિકાર બની શકે છે.   આ સ્થિતિમાં દીકરીઓને પણ દીકરાની જેમ સમાન સ્વતંત્રતા આપો અને તેમને વારંવાર ટોકવાની કોશિશ ન કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow