ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલા આ મંત્રનાં જાપથી સમાપ્ત થઈ જાય છે ગરીબી, કરોડપતિ બનવાનો સચોટ ઉપાય

ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલા આ મંત્રનાં જાપથી સમાપ્ત થઈ જાય છે ગરીબી, કરોડપતિ બનવાનો સચોટ ઉપાય

હિન્દુ ધર્મનાં ૧૮ પુરાણોમાં ગરુડ પુરાણનો સંબંધ વ્યક્તિના જીવન સાથે છે. તેને અન્ય પુરાણોમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગરુડ પુરાણને મહાપુરાણ કહેવામાં આવે છે. તેના આધિપતિ દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કોઈપણ વ્યક્તિનાં મૃ-ત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃ-ત્યુ પામનાર વ્યક્તિની આત્માને સદગતિની પ્રાપ્તિ થાય છે. હકિકતમાં જોવા જઈએ તો ગરુડ પુરાણ એક એવું પુરાણ છે, જે વ્યક્તિને સત્કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. તે જીવનના મુલ્યો તથા આદર્શનો પાઠ ભણાવે છે. તેમાં એવી નીતિ જણાવવામાં આવી છે, જે તમારા જીવનને બદલીને રાખી દે છે.

તેમાં અમુક એવા અચુક ઉપાયો આપવામાં આવ્યા છે, જેની જાણકારી ખુબ જ ઓછા લોકોને છે. આ અમુક ઉપાયો માંથી એક સંજીવની મંત્ર અને ગરીબી દુર કરવાનો મંત્ર પણ છે. સનાતન ધર્મમાં ગરુડ પુરાણને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. તેને મહાપુરાણ પણ કહેવામા આવે છે અને તેનાં આધિષ્ઠાત દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે. હિન્દુ ધર્મમાં મોટાભાગનાં લોકો ગરુડ પુરાણનો પાઠ કોઈનાં મૃ-ત્યુ બાદ કરાવે છે કારણ કે આવું કરવાથી મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે.

જોકે તેમાં મૃત્યુ અને મૃત્યુ બાદની તમામ સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે દરેક લોકોનું માનવાનું છે કે ગરુડ પુરાણને માત્ર કોઈનાં મૃ-ત્યુ બાદ જ સાંભળવું જોઈએ પરંતુ એવું નથી. તે માત્ર એક ભ્રાતી છે. ગરુડ પુરાણ ક્યારેય પણ વાંચી કે સાંભળી શકાય છે. હકિકતમાં ગરુડ પુરાણ એક એવું પુરાણ છે, જે વ્યક્તિને સત્કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. તેમાં જીવન સાથે જોડાયેલી એવી તમામ નીતિ વિશે જણાવવામાં આવ્યું છે, જે તમને ધર્મનો માર્ગ બતાવવાની સાથે જ તમારા આખા જીવનને બદલીને રાખી શકે છે. એવા ઘણા અચુક ઉપાય છે, જેનાં વિશે આજે લોકો જાણતા જ નથી. ગરુડ પુરાણમાં સંજીવની મંત્ર અને ગરીબી દુર કરવા વાળા મંત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માન્યતા છે કે આ મંત્ર થી મૃત વ્યક્તિને પણ જીવિત કરી શકાય છે.

આ છે સંજીવની મંત્ર

ગરુડ પુરાણમાં એક એવો મંત્ર જણાવવામાં આવ્યો છે. જેને જો સિદ્ધ કરીને મૃત વ્યક્તિનાં કાનમાં બોલવામાં આવે તો તેનાં શરીરમાં ફરીથી પ્રાણ આવી શકે છે. તે મંત્ર આ પ્રમાણે છે. “यक्षि ओम उं स्वाहा”. આ મંત્રને સિદ્ધ કરવા સિવાય તેના પ્રયોગ બાદ પણ અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. બધા નિયમને જાણ્યા બાદ જ કોઈ જાણકારના માર્ગદર્શનમાં સંજીવની મંત્રનો પ્રયોગ કરવો જોઈએ.

ગરીબી દુર કરવા માટે

જે લોકો લાંબા સમયથી ગરીબી સહન કરી રહ્યા છે. તમામ પ્રયાસો છતાં પણ ગરીબી દુર નથી થતી તો એવા લોકો માટે ગરુડ પુરાણમાં વિશેષ મંત્ર જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આ મંત્રના જાપ થી થોડા સમયમાં જ ગરીબી દુર થઈ જાય છે અને વ્યક્તિ સંપન્ન થઈ જાય છે. તે મંત્ર આ પ્રમાણે છે. “ॐ जूं स”. આ સિવાય ગરુડ પુરાણમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જો ૬ મહિના સુધી કોઈ વ્યક્તિ આ પાઠ કરે તો તેના જીવનનાં દરેક વિઘ્નો દુર થઈ શકે છે અને તેની કોઈપણ મનોકામના પુરી થઈ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow