નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ

નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ

રિર્પોટ : પૂજા ચૌહાણ ( જૂનાગઢ )

નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવી રહી છે. ગરબાપ્રેમીઓમાં આ વખતે નવરાત્રિનો અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વેલકમ નવરાત્રિનું આયોજન કવામા આવ્યું હતું. લોહાણા મહાજન મહા પરિષદ ઓલ ઈન્ડિયા મહીલા પાંખ,શ્રી ચામુંડા ગૃહ ઉદ્યોગ,શ્રી સંહિતા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ઓપન જુનાગઢ સર્વ જ્ઞાતિના બહેનો માટે ફરતા ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ હરીફાઈ ત્રણ ગ્રુપમાં યોજવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ એ 15 થી 40 વર્ષની બહેનોએ ફરજિયાત ચણિયાચોળી પહેરવાના હતા તો બીજી તરફ ગ્રુપ બી 40 થી 60 વર્ષની બહેનોએ લાલ સાડી ફરજિયાત પહેરવાની હતી તો ગ્રુપ સી 60 વર્ષ થી ઉપરના બહેનોને કોઈપણ રંગની સાડી પહેરવાનું ફરજીયાત રાખ્યું હતું આ સાથે જ ફરતા ગરબા માટે એન્ટ્રી ફી ₹30 રાખેલી હતી.ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. જ્યાં ફોટો ગેલેરીમાં તમે તસવીરો જોઈ શકો છો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow