CCTV ફૂટેજ: મોરબીના માથેથી મોટી ઘાત ટળી, સ્કૂલ બસ નીકળી તે સમયે જ જુઓ કેવી દુર્ઘટના થઈ

CCTV ફૂટેજ: મોરબીના માથેથી મોટી ઘાત ટળી, સ્કૂલ બસ નીકળી તે સમયે જ જુઓ કેવી દુર્ઘટના થઈ

મોરબીના ટંકારામાં મોટી દુર્ઘટના ટળી છે. ટંકારામાં ગામનો ગેટ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો છે. જેમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું તેના સીસીટીવી જોઈએ ત્યારે જાણવા મળે છે તેના પડવામાં થોડા ઘણાં સમયમાં ફેરફાર થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ જાત. જે સમય ગામનો ગેટ ધરાશાઈ થયો તેના પહેલાની અમુક મિનિટોમાં અનેક વાહન તેની નીચેથી નીકળે છે. તેમજ તે ધરાશાયી થાય છે ત્યારે તેનાથી થોડા અંત્તર દૂર બસ રહે છે, જો તે બસ તેની નીચે આવી જાત તો મોટી દુર્ઘટના સર્જાત. જુઓ CCTV

તમે જોયો તે વીડિયો મોરબીના ટંકારાનો છે. જ્યાં સદનશીબે મોટી દુર્ઘટના ટળી છે ટંકારાના નાકે બનાવવામાં આવેલો ગામનો ગેટ અચાનક ધડાકાભેર તૂટ્યો છે. સ્કૂલ બસ પહોંચે તે પહેલા ગેટ તૂટતા મોટી દુર્ઘટના ટળી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow