શું દાળ પણ પેટને પહોંચાડી શકે છે નુકસાન? એક્સપર્ટ અનુસાર આ લોકોએ ન કરવું જોઈએ સેવન

શું દાળ પણ પેટને પહોંચાડી શકે છે નુકસાન? એક્સપર્ટ અનુસાર આ લોકોએ ન કરવું જોઈએ સેવન

દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દાળ ખાવાથી વાળ સારા થાય છે, સ્કિન ગ્લો કરે છે અને બીજા પણ તેને ઘણા ફાયદા છે. પરંતુ ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ્સ અનુસાર દાળ ખાવી સારી તો છે પરંતુ દાળ ખાવાથી અમુક લોકોને નુકસાન પણ થઈ શકે છે. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ વિચારમાં પડી જાય કે તેને ખાવાના ગેરફાયદા પણ છે? આવો જાણીએ કોણે દાળ ન ખાવી જોઈએ?

દાળ ખાવાથી થતા નુકસાન
એસપર્ટ્સ અનુસાર યોગ્ય માત્રામાં ન્યૂટ્રિશિયન લેવામાં આવે તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખૂબ અસર પડે છે જેમ કે ફાઈબરથી ભરપૂર ભોજન, હોલ ગ્રેઈન્સ, ફળ અને શાકભાજી આપણા પાચનતંત્રને ઘણી હદ સુધી અસર કરે છે. માટે ભોજન કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પાચનતંત્ર માટે સૌથી ખરાબ છે આ ભોજન


તળેલો ખોરાક
ભજીયા, બર્ગર, નૂડલ્સ અને ભટૂરા જેવા જંક ફૂડમાં ફાયબર ઓછુ હોય છે અને તેના પરિણામે ડાયેરિયા અને કબજીયાત થઈ શકે છે.

સ્વીટ્સ
વધારે પડતુ ગળ્યું ઝાડા અને સોજાનું કારણ બની શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ
પેક્ડ ફૂડ, ફ્રોઝન અને પેકેજ્ડ ફૂડ પોષક તત્વો રહિત હોય છે. ખાંડમાં હાઈ ફાઈબરમાં ઓછુ સંરક્ષક હોય છે.

આલ્કોહોલ
આલ્કોહોલ પાચન તંત્રને પરેશાન કરી શકે છે તેને ધીમું કરી શકે છે. એસિડના નિર્માણને પ્રભાવિત કરી શકે છે.

દાળ
ક્યારે પેટમાં દુખાવો થાય છે જે લોકોને વારંવાર ગેસ થઈ જાય છે તેમણે દાળને ખાવાના સોડાની સાથે પલાળીને અને પ્રેશર કુકરમાં કુક કરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી શરીરમાં ગેસ ઓછો બને.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow