બોઇંગ ડીલથી અમેરિકામાં વસતાં ભારતીયોને ફાયદો

બોઇંગ ડીલથી અમેરિકામાં વસતાં ભારતીયોને ફાયદો

અમેરિકામાં આગામી વર્ષે યોજાનાર પ્રમુખપદની ચૂંટણી પહેલા બોઇંગ કંપનીએ એર ઇન્ડિયા સાથે 220 વિમાનોને 2.81 લાખ કરોડ રૂપિયા (34 અબજ ડોલર)માં ખરીદવાની ડીલ કરી છે. આ સોદાની ખાસ વાત એ છે કે બાઇડેને મિડલ ક્લાસને ધ્યાનમાં રાખતા એવો દાવો કર્યો છે કે 44 રાજ્યોમાં નવા રોજગાર માટે કોલેજ ડિગ્રીની અનિવાર્યતા નહીં રહે.

મૂળ વાત એ છે કે બાઇડેનનો આ દાવ અમેરિકનો કરતા ત્યાં રહેતા ભારતીયો માટે ફાયદાકારક પુરવાર થશે. તેનું સૌથી મોટું કારણ અભ્યાસમાં અમેરિકી વિદ્યાર્થીઓની પીછેહઠ છે. ન્યૂ સ્ટેનફોર્ડના એક સંશોધન અનુસાર 2022-23માં 12મા સુધીના ધોરણોમાં 12 લાખ ઓછા વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો હતો. અમેરિકામાં કુલ શિક્ષિતોમાંથી ચોથા ભાગના લોકો પાસે જ કોલેજની ડિગ્રી છે. જ્યારે અમેરિકામાં દર વર્ષે અઢી લાખ ભારતીય વિદ્યાર્થી ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કરે છે. બાદમાં તેઓ જ નોકરી મેળવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow