બાઇડનનાં ભાષણોનો હવે હિન્દીમાં અનુવાદ કરાશે!

બાઇડનનાં ભાષણોનો હવે હિન્દીમાં અનુવાદ કરાશે!

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના ભાષણોનો હિન્દી અને અન્ય એશિયન ભાષાઓમાં અનુવાદ કરવાની માગ છે. પ્રેસિડેન્શિયલ કમિશને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પોતાના વિચારો સમક્ષ રજૂ કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન રાજનીતિમાં એશિયન મૂળના લોકોની ભૂમિકા સતત વધી રહી છે.

આવામાં રાષ્ટ્રપતિના ભાષણો તેમની ભાષાઓમાં હોવા જોઈએ. હાલમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ભાષણો અંગ્રેજીમાં જ હોય છે. જેના કારણે તેમનો સંદેશ બીજી માતૃભાષાના બે કરોડથી વધુ લોકો સુધી પહોંચતો નથી. રાષ્ટ્રપતિના એડવાઇઝરી કમિશન સામે આ પ્રસ્તાવ અમેરિકન-ભારતીય કમ્યુનિટીના નેતા અજય જૈન ભુટોરિયા મૂક્યો હતો. જેનો કમિશને સ્વીકાર કર્યો હતો.

​​​​​​​એક બેઠકમાં પ્રેસિડેન્શિયલ કમિશને સૂચન કર્યું છે કે ભાષણોને હિન્દી અને એશિયન ભાષાઓમાં અનુવાદિત કરવાનું કામ ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવે. કમિશને ભાષણોનું હિન્દી, ચાઈનીઝ, કોરિયન, વિયેતનામીસ, મેન્ડરિન અને ફિલિપાઈન્સમાં બોલાતી ભાષા ટાગાલોગમાં ભાષાંતર કરવા જણાવ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow