ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી

ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની મુલાકાત લીધી હતી. અહીં ભારતીય ક્રિકેટરો માન્ચેસ્ટર યુનાઇટેડ જર્સીમાં જોવા મળ્યા હતા, જ્યારે મેન યુનાઇટેડ ફૂટબોલરોએ ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી.

આ સમય દરમિયાન, બંને ટીમના ખેલાડીઓએ ફૂટબોલ અને ક્રિકેટ રમીને મજા કરી. અહીં ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કેપ્ટન રિષભ પંત ગોલ કરતા જોવા મળ્યા. BCCIએ આ મુલાકાતના ફોટોઝ X પોસ્ટથી શેર કર્યા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow