રાજકોટમાં લગ્ન મંડપમાં જતા પહેલા વરરાજા મતદાન કરવા પહોંચ્યા

રાજકોટમાં લગ્ન મંડપમાં જતા પહેલા વરરાજા મતદાન કરવા પહોંચ્યા

રાજકોટમાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. તેમજ અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને લોકોને પણ અપીલ કરી હતી કે. મતદાન કરવું એ ભારતના દરેક નાગરિકને ફરજ છે અને આ મતદાનની ફરજ તો નિભાવવી પડે ને..! તેવું તેમણે જણાવ્યું હતું.રાજકોટમાં વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર 16 ખાતે મતદાન કર્યું હતું. કેવલ ભાવસાર નામના વરરાજા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી.

જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાસે આધારકાર્ડ ની હાર્ડ કોપી સાથે ન હોવાથી તેઓ મતદાન ન કરી શક્યા.ન હતા. જો કે ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જે બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow