સબ ટીવી ની હાલત ખરાબ, તારક મહેતા શો સાથે આ બધા શો ને પણ મોટો ફટકો…

સબ ટીવી ની હાલત ખરાબ, તારક મહેતા શો સાથે આ બધા શો ને પણ મોટો ફટકો…

સબ ટીવી પર ચાલી રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ની હંમેશા પહેલી પસંદ રહ્યો છે આ ટીવી શો એ ઘણી બધી ચેનલો ના શો કરતા પણ વધુ લોકપ્રિયતા મેળવીને છેલ્લા 14 વર્ષ માં ટીઆરપી લિસ્ટમાં સૌથી ઉપર પહેલા સ્થાને રહેવાનો રેકોર્ડ બનાવેલો જેના કારણે સબ ટીવી ના તમામ શો પણ રેન્ક કરતા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી છેલ્લા ઘણા સમયથી બદલાવો સામે આવી રહ્યા છે શો સાથે જોડાયેલા ઘણા કલાકારો આ શો છોડી ને બહાર નીકડી રહ્યા છે દિશા વાકાણી શૈલેષ લોઢા જેવા કલાકારો મુખ્ય આ શોમાં દર્શકો નું મનોરંજન કરાવી ખુબ લોકપ્રિયતા ધરાવતા હતા એમના જાવા બાદ શો મેકર.

આશીત મોદી પર લોકોએ ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો સોસીયલ મિડિયા પર સતત શૈલેષ લોઢા ને પાછા લાવવાની માગં કરી એ છતાં આશીત મોદી પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા શો માંથી તાજેતરમાં રાજ અનાદકટ જે ટપ્પુ નુ પાત્ર ભજવતા એ પણ નીકડી ગયા આ બધા કારણો થી હવે શોની ટીઆરપી પર ખુબ મોટી અસર જોવા મળી છે સબ ટીવી ના સામે.

આવેલા રીપોર્ટ અનુસાર તાજેતર માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 1.7 પર વાઘલે કી દુનીયા 0.9 પુષ્પા ઈમ્પોસિબલ 0.8 અલી બાબા 0.6 મેડમ સર 0.5 ધર્મ યોદ્ધા 0.4 આ અઠવાડિયે સબ ટીવી ના તમામ શો ની ટીઆરપી ઘટીને તળીયે આવી પહોંચી છે જે જોઈ ને શો મેકર હેરાન રહી ગયા છે સબ ટીવી ની આટલી ઓછી ટીઆરપી આ પહેલા ક્યારેય ઓછી જોવા મળી નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow