કંપનીએ જોબ હાયરિંગ ફીચર શરૂ કર્યું, Linkedinને પડકાર મળી શકે છે

કંપનીએ જોબ હાયરિંગ ફીચર શરૂ કર્યું, Linkedinને પડકાર મળી શકે છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ હાયરિંગનું બીટા વર્ઝન લોન્ચ કરીને એક નવી સર્વિસ શરૂ કરી છે. આના દ્વારા કંપનીઓ X પર જોબ વેકેન્સીની માહીતી મૂકી શકશે, જેનાથી લોકોને નોકરી મેળવવામાં સરળતા રહેશે અને કંપનીઓને યોગ્ય કર્મચારીઓ મેળવવામાં સરળતા રહેશે. X ના આ નવા પગલાથી લિંકડિનને પડકાર મળી શકે છે.

વેરિફાઈડ સંસ્થાઓને સુવિધા મળશે
માત્ર વેરિફાઈડ સંસ્થાઓ જ આ નવી સુવિધાનો લાભ લઈ શકશે. વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન એ એવી કંપનીઓ અને સંસ્થાઓ છે જેણે ટ્વીટરના 'વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ' પર સબ્સ્ક્રાઇબ કર્યું છે. આ ઓર્ગેનાઈઝેશન X હાયરિંગ બીટા પ્રોગ્રામ માટે સાઇન અપ કરી શકે છે.

આ પ્રોગ્રામ વિશે @XHiring હેન્ડલે X પર પોસ્ટ કરે છે. એક્સ હાયરિંગે કહ્યું- એક્સ હાયરિંગ બીટા, જે ફક્ત વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ માટે છે. તેનો ઉપયોગ કરવા માટે તેને અનલૉક કરો. તેની મદદથી, ઓર્ગેનાઈઝેશન તેમની પડકારજનક સ્થિતિ માટે લાખો લોકો સુધી પહોંચી શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow