પેટમાં થઇ રહેલી ગેસની સમસ્યાથી છો પરેશાન? તો ભૂલથી પણ આવું ન ખાતા, જુઓ શેનાથી મળશે રાહત!

પેટમાં થઇ રહેલી ગેસની સમસ્યાથી છો પરેશાન? તો ભૂલથી પણ આવું ન ખાતા, જુઓ શેનાથી મળશે રાહત!

યુવાનોમાં ગેસ બનવાની સમસ્યા વધારે

પેટમાં ગેસ બનવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય છે. પહેલાના સમયમાં માનવામાં આવતુ હતુ કે ગેસ વડીલોને વધારે થાય છે, કારણકે વધી રહેલી ઉંમરના કારણે તેમની ડાયજેસ્ટિવ સિસ્ટમ નબળી થાય છે. પરંતુ આજના સમયમાં યુવાનોને પણ ગેસ બનબનવાનીવાની સમસ્યા વધારે થાય છે. જેનુ કારણ ખાન-પાન સાથે જોડાયેલુ છે, આ સાથે વર્ક સાથે પણ જોડાયેલુ છે. જે લોકો સિટિંગ જોબમાં છે, તેમને ગેસ બનવાની સમસ્યા ચાલતા-ફરતા અને ફિજિકલી એક્ટિવ રહીને કામ કરનારા લોકોની તુલનામાં ઓછી હોય છે.

પોતાના ડાયટને લઇને વધુ સાવધાની રાખો

તેથી સિટિંગ જોબવાળા યુવાનોનુ અને એવા લોકોનુ જેનુ પાચન તંત્ર નબળુ છે, તેઓએ પોતાની ડાયટને લઇને વધુ સાવધાની રાખવી જોઈએ. જ્યારે તમને ગેસ બનવાની સમસ્યા થાય છે ત્યારે જો ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી દાખવશો તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ગેસ બનતા તમારે કઈ ચીજ વસ્તુઓ ખાવાથી ફાયદો મળશે અને કઈ ચીજ વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ.

ગેસ બનતા ના ખાવા જોઈએ આ ફૂડ્સ

મૂળો
ડુંગળી
ટામેટુ
દૂધ
ડ્રાયફ્રૂટ્સ
એવોકાડો
ડેરી પ્રોડક્ટ્સ

પેટમાં ગેસ બનતા શું ખાવુ જોઈએ?

પેટમાં ગેસ બનવાની સમસ્યા થાય છે તો ભૂખ લાગતા આવા ફૂડ્સનુ સેવન કરો. જેનુ પાચન દરમ્યાન મિથેન ગેસનુ ઉત્પાદન ઓછી માત્રામાં થાય છે.

દહી
ચોખા
વટાણા
પાલક
રસભરી
કઠોળના શાક

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow