તમારા પણ વાળ ખરી રહ્યા છે? તો વાળ ધોવાના આટલા સમય પહેલા લગાવો માથામાં તેલ

તમારા પણ વાળ ખરી રહ્યા છે? તો વાળ ધોવાના આટલા સમય પહેલા લગાવો માથામાં તેલ

Oiling before hair wash: વધુપડતા લોકો તેલ દ્વારા શરીરનું મસાજ કરે છે. આનાથી ચામડીમાં ચમક જોવા મળે છે. એજ રીતે વાળને મજબુત બનાવામાં પણ તેલનું ખુબ મહત્વ છે પરંતુ ઘણા લોકો આ વાતને મહત્વ નથી આપતા અને ધ્યાનમાં પણ નથી લેતા, જેના લીધે આગળ જતા તેમના વાળ ખરાબ થવા લાગે છે. શરૂઆતમાં વાળ તેની કુદરતી ચમક ખોવા લાગે છે અને ત્યાર બાદ વાળ વધુ તુટવા લાગે છે. આ કારણે વધુ પડતાં લોકોના માથા પર ટાલ પડવા લાગે છે.

જો તમે પણ આ તકલીફથી બચવા માંગો છો તો સમયાંતરે વાળમાં તેલ લગાવતા રહેવું જોઈએ. ઘણા લોકો રાત્રે સુતી વખતે તેલ લગાવે છે અને સવારે ઉઠીને વાળ ધોવે છે પણ જો તમારી પાસે વધુ સમય ના હોઈ તો તમે વાળ ધોવાની ૨ કલાક પેલા પણ તેલ લગાવી શકો. આજે અમે તમને વાળ ધોવાની બે કલાક પેલા તેલ લગાવાથી થતા ફાયદાઓ વિશે જણાવશું.

વાળને ખરતા અટકાવશે
જો તમે વાળ ધોયાના ૨ કલાક પહેલા તેલ લગાવશો તો તમારા વાળ ખરતા અટકે છે. જો તમારા વાળ ખરી રહ્યા હોય તો વાળમાં તેલ લગાવાથી ખરતા અટકશે અને આનાથી તમારા વાળને ઘણો ફાયદો થશે. તેલ લગાવવાથી તમારા વાળ તૂટશે નહી અને તેની ચમક પણ જળવાઈ રહેશે.

વાળ મજબૂત બનશે
વાળને ધોયા પહેલાના 2 કલાકમાં જો તેલ લગાવમાં આવે તો વાળ મજબૂત બને છે અને તેની ચમક વધવા લાગે છે. તેલ લગાવાથી માથાના ઉપરી ભાગમાં રક્ત સ્ત્રાવ વધી જાય છે જેનાથી વાળ મજબૂત બને છે અને વાળ ખરતા પણ અટકે છે. જો તમે વાળ ધોવા જઇ રહ્યા હોવ તો તેની પહેલા વાળમાં તેલ લગાવાનું ભૂલતા નહિ.

વાળની વૃદ્ધિ વધે છે
વાળ ધોયાંના 2 કલાક પહેલા તેલ લગાવાથી માથાના ઉપરી ભાગમાં રક્ત સ્રાવ વધી જાય છે જેના લીધે વાળમાં વૃદ્ધિ જોવા મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow