અમદાવાદ માં રોડ વચ્ચે યુવકો સ્કોર્પિઓ ગાડી પર બેસીને પહેલા ફટાકડા ફોડ્યા પછી એમને ફોડ્યા…
આજકાલ અનોખી ઢબે ઈન્સ્ટ્રાગ્રામ પર રિલ બનાવીને પોતાને દમદાર અને અલગ સાબીત કરવાનો ક્રેઝ યુવાનોમાં છવાયો છે પરંતુ આ ક્રેઝ યુવાનોને ભારે પડી ગયો હતો જાહેર માર્ગ પર અરજકતા ફેલાવવા બદલ પોલીસે એવી સજા આપી કે યુવકો શર્મનાક હાલતમાં માફી માગંતા જોવા મળ્યા હતા અમદાવાદ સિંધુભવન વિસ્તારમાંથી.
સ્કોર્પિયો ગાડી માં સવાર થઈ ને ગાડીની બારીઓ માંથી ચાર યુવાનો બહાર અડધા લટકાઈ ને ફટાકડા રસ્તા પર આજુબાજુ પસાર થતી ગાડીઓ અને આજુબાજુ ચાલતા જતા લોકો પર ફેંકી રહ્યા હતા યુવાનો એ જાહેર માર્ગ પર સીન કરવા ફટાકડા રોકેટ સળગાવી ને એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે કાયદા કાનુનની પરવા કર્યા વિના.
આ હરકત કરતા હતા જે વિડિયો ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ વાયરલ થયો હતો અમદાવાદ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી જેમાં અમદાવાદ ના રહેવાસી સમીર શેખ સાહિલ કુરૈશી અસદ મેમન હર્ષદ ગારંભા યશવંત ગારંભા આસિફ શેખ બિલાલ શેખ અદનાન મંસૂરી અને હિતેશ ઠાકોર જે કુલ 10 આરોપીઓની ધડપકડ કરી અને.
જે જગ્યાએ એમને ઈન્સ્ટ્રાગ્રામ પર રીલ બનાવી આ હરકત કરી ત્યાં જ સિંધુભવન વિસ્તારમાં એ જ રોડ પર હજારો લોકોની મેદની વચ્ચે આરોપીઓને લઈ જઈને કાન પકડી ને જાહેર માં ઊઠબેસ સાથે પરેડ કરીને જાહેર માર્ગ માં દોડાવીને પોલીસે રીલ બનાવી એમની સ્ટાઈલમાં જ અપલોડ કરી અને આ યુવાનો કે અન્ય કોઈપણ આવી હરકત.