અજય દેવગનની દીકરી ન્યાસાએ મિત્રો સાથે પાર્ટી માણી, ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

અજય દેવગનની દીકરી ન્યાસાએ મિત્રો સાથે પાર્ટી માણી, ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

બોલિવૂડ એક્ટર અજય દેવગન તથા એક્ટ્રેસ કાજોલની દીકરી ન્યાસા હાલમાં વધુ અભ્યાસ અર્થે સ્વિટ્ઝરલેન્ડ ગઈ છે. અહીંયા તેને જ્યારે પણ સમય મળે ત્યારે મિત્રો સાથે પાર્ટી માણતી હોય છે. હાલમાં જ ન્યાસાની પાર્ટીની તસવીરો વાઇરલ થઈ છે. ન્યાસા અવાર-નવાર મિત્રો સાથે વેકેશન મનાવવા જતી હોય છે. ઓરહાન બોલિવૂડ સ્ટાર-કિડ્સનો ફ્રેન્ડ છે. તે અવાર-નવાર જાહન્વી કપૂર, ખુશી કપૂર સાથે જોવા મળતો હોય છે. વચ્ચે એવી પણ અફવા ઉડી હતી કે ઓરહાન તથા જાહન્વી કપૂર એકબીજાને ડેટ કરે છે.

મિત્રો સાથે પાર્ટી માણી
શોર્ટ બ્લેક ડ્રેસમાં ન્યાસા ઘણી જ ગ્લેમરસ લાગતી હતી. ન્યાસાના મિત્રો પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. ન્યાસાના ખાસ મિત્ર ઓરહાન અવત્રામણીએ પાર્ટીની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે.

અજયે દીકરીના ડેબ્યૂ અંગે શું કહ્યું હતું?
અજય દેવગન તથા કાજોલની મોટી દીકરી ન્યાસા છે. ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. અજયે

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow