સાનિયા સાથે છૂટાછેડા બાદ શોએબ મલિક આ પાકિસ્તાની હોટ મોડેલ સાથે કરશે લગ્ન જીવન ની શરૂઆત જાણો મોડેલે શું કહ્યું?

સાનિયા સાથે છૂટાછેડા બાદ શોએબ મલિક આ પાકિસ્તાની હોટ મોડેલ સાથે કરશે લગ્ન જીવન ની શરૂઆત જાણો મોડેલે શું કહ્યું?

હાલમાં ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને તેનો પાકિસ્તાની પતિ સોયબ મલિક ચર્ચા નો વિષય રહ્યા છે. વર્ષ 2010માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા બાદમાં પતિ પત્નીને ઇઝાન મિર્ઝા મલિક નામનો બાળક પણ થયો. પરંતુ છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની બંનેથી અલગ રહે છે અને એકબીજા સાથે છૂટાછેડા લેવાની વાત પણ ચાલી રહી છે.

સુત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે સાનિયા અને સોયબ બંને અલગ થઈ ચૂક્યા છે. પરંતુ કાયદાકીય કારણોસર તેઓએ હજુ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પરંતુ આ સમાચારોની વચ્ચે સોયબ મલિકનું નામ એક પાકિસ્તાનની અભિનેત્રી અને મોડલ આયેશ ઉમર સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોએબ મલિક સાનિયા મિર્ઝા સાથે ના છૂટાછેડા બાદ આયેશા ઉમર સાથે લગ્ન પણ કરી શકે છે.

પરંતુ એક ઇન્ટરવ્યૂ માં આયેશા મલિક ને એક વ્યક્તિએ પૂછ્યું કે શું તમે શોયબ ની સાથે લગ્ન કરવાના છો ત્યારે તેણે કહ્યું કે તે અને સોયબ મલિક બંને એક સારા મિત્રો છે. લગ્નની અફવાઓ તેને નકારી કાઢી હતી. તેને વધુમાં કહ્યું હતું કે ના બિલકુલ નહીં તેને કહ્યું કે શોએબે સાનિયા સાથે ખુશીથી લગ્ન કર્યા હતા અને હુ દંપતી નું સન્માન પણ કરું છું. હું અને શોએબ માત્ર એક સારા મિત્ર અને શુભચિંતકો છે અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ. શું વિશ્વમાં આવા સંબંધો પણ અસ્તિત્વમાં હોય ના શકે.

આમ તેને આ અફવાઓને નકારી કાઢી હતી. સોયબ અને આયેશા ના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. એ ફોટા અંગે સ્પષ્ટતા મળી કે પાકિસ્તાનના એક હોટ મેગેઝીન ઉપર તસવીરો મુકવા માટે બંને એ એકબીજા સાથે ફોટા શૂટ કરાવ્યા હતા અને શોએબે આયેશા ના ફોટોશૂટમાં તેને મદદ પણ કરી હતી. આમ સાનિયા મિર્ઝા અને સોયબ મલિકના છુટાછેડા બાબતે અવનવી અફવા સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow