એમેઝોન બાદ વધુ એક મલ્ટિનેશનલ કંપનીમાં ખળભળાટ, કર્મચારીઓને કાઢી મૂકવાનું CEOએ કર્યું એલાન

એમેઝોન બાદ વધુ એક મલ્ટિનેશનલ કંપનીમાં ખળભળાટ, કર્મચારીઓને કાઢી મૂકવાનું CEOએ કર્યું એલાન

મળતી માહિતી મુજબ કંપનીના એક મેમોરેન્ડમને ટાંકીને રિપોર્ટમાં જણાવ્યું છે કે, કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ક્રિસ કેમ્પસિન્કીએ જણાવ્યું હતું કે, અમે સંસ્થામાં કામ કરતા  કર્મચારીઓનું મૂલ્યાંકન કરીશું અને તે બાદ અમે નિર્ણય કરીશું. વધુમાં તેમણે કહ્યું કે,  કેટલાક નિયમોને પ્રાથમિકતાથી હટાવી દેવામાં આવ્યા છે અથવા તેને બંધ કરી દેવામાં આવ્યા છે.  આ અમારા વૈશ્વિક ખર્ચને ઘટાડીને અને અમારા વિકાસમાં રોકાણ કરવા માટે સંસાધનો મુક્ત કરીને સંસ્થા તરીકે ઝડપથી વિકાસ કરવામાં મદદ કરશે."  

 

75 ટકાથી વધુ  કર્મચારીઓ અમેરિકાથી બહાર કામ કરી રહ્યા છે
મેકડોનાલ્ડ્સનું કહેવું છે કે 3 એપ્રિલ સુધી તેના ભવિષ્યના સ્ટાફ માટે શું યોજનાઓ બનાવવી રહ્યા છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકડોનલ્ડસ પાસે 2021 નાં અંત સુધી કંપનીનાં 200000 થી વધુ કોર્પોરેટ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ હતા જેમાંથી હવે 75 ટકાથી વધુ કર્મચારીઓ અમેરિકાથી બહાર કામ કરી રહ્યા છે.

 

‌                                        

Read more

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ

By Gujaratnow
સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

By Gujaratnow