લગ્નના 18 વર્ષ બાદ સ્ટાર કપલના ઘરે બંધાયું પારણું, ક્યુટ દીકરીનો જન્મ

લગ્નના 18 વર્ષ બાદ સ્ટાર કપલના ઘરે બંધાયું પારણું, ક્યુટ દીકરીનો જન્મ

અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાનીનાં ઘરે નાનકડી પરીનો જન્મ થયો છે. લગ્નનાં 18 વર્ષ બાદ આ જોડાંને ઘરે સૌભાગ્ય આવ્યું છે. વધુ સારી વાત તો એ છે કે આ કપલને આ મોટી ગિફ્ટ એકટરને તેના જન્મદિવસે જ મળી છે.

50 વર્ષની ઉંમરે બન્યા પિતા
અપૂર્વ અગ્નિહોત્રીને 50 વર્ષની ઉંમરે પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાનીનાં લગ્નને 18 વર્ષ પૂરાં થયા છે. સોશિયલ મીડિયા પર એક્ટર અપૂર્વએ પોતાની નવજાત દિકરી  સાથેનો વીડિયો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કપલની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow