આવા સંકેતો જોવા મળે તો થઈ જાઓ સાવધાન, તમારા પર કાળો જાદુ થઈ ચુક્યો છે, તેનાથી બચવા આ ઉપાયો કરો નહિતર…

આવા સંકેતો જોવા મળે તો થઈ જાઓ સાવધાન, તમારા પર કાળો જાદુ થઈ ચુક્યો છે, તેનાથી બચવા આ ઉપાયો કરો નહિતર…

તંત્ર મંત્ર, ટોટકા કે કાળા જાદુનાં પ્રયત્ન સદીઓથી થતા આવ્યા છે. પોતાના દુશ્મનોને પરાસ્ત કરવા માટે લોકો આવી ક્રિયાઓ કરે છે. એટલું જ નહીં કોઈને પોતાના વશમાં કરવા, પોતાની બિમારી કે દુઃખ બીજાને આપવું, પોતાનાં ઘરની ખુશહાલી માટે બીજાનાં ઘરમાં વિઘ્નો નાખવા વગેરે કાળા જાદુ દ્વારા લોકો કરવાનાં પ્રયાસ કરતા રહે છે. ઘણીવાર તેનાં એટલા ગંભીર પરિણામ સામે આવે છે કે તે લોકોને સમજાતું જ નથી કે આ પરેશાની કે દુઃખ અચાનકથી તેમનાં પર કેવી રીતે આવી ગયું?. પરંતુ કાળા જાદુની અસર અચાનક નથી થતી. તે ધીરે-ધીરે પોતાની અસર બતાવે છે. એટલું જ નહીં આ કાળો જાદુ ઘણા લક્ષણો પણ બતાવે છે, જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો ઘણી બધી પરેશાનીઓ અને સંકટોથી સરળતાથી બચી શકાય છે.

શુકનશાસ્ત્રમાં મળે છે આવા સંકેત

કાળા જાદુ કે તંત્ર-મંત્રની અસર કોઈનાં પર હોવાની જાણકારી શુકનશાસ્ત્રમાં વિસ્તારથી મળે છે. આ શાસ્ત્રમાં ઘણા એવા લક્ષણો જણાવવામાં આવ્યા છે, જે વ્યક્તિ પર કાળો જાદુ થયાં બાદ નજર આવે છે. જોકે આ લક્ષણો એવા છે, જેને માત્ર એવું સમજીને જ ના ચલાવવા જોઈએ કે તે કાળો જાદુ છે પરંતુ ડોક્ટર સાથે સંપર્ક જરૂર કરવો જોઈએ. સાથે જ સારવારની સાથે તમે કાળા જાદુ ઉતારવાનાં ઉપાય પણ કરી શકો છો. હાલમાં જાણી લઈએ તે ક્યાં લક્ષણ છે, જેને જોઈને તમે ઓળખી શકો છો કે વ્યક્તિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે.

દેખાવા લાગે આવા સંકેતો થઈ જા સાવધાન

  • અચાનકથી કોઈની અંદર તમને અજીબ બદલાવ નજર આવે, તે ખુબ જ બોલવા કે ગુમસુમ રહેવા લાગે, તેમની હરકતો રહસ્યમય લાગે તો તેને નજરઅંદાજ બિલકુલ પણ ના કરવી પરંતુ તેનાં પર નજર રાખવી.
  • જ્યારે કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય પરંતુ અચાનકથી તેનું શરીર સુકાવા લાગે અને તે સુકા રોગનો શિકાર થઈ જાય કે એવી બિમારી તેને ઘેરી લે, જે આપણી સમજથી બહાર હોય.
  • તમારા ઘરમાં રહેલો હર્યો-ભર્યો તુલસીનો છોડ એક થી બે દિવસમાં જ સુકાઈ જાય કે પછી ઘરમાં કોઈ જાનવર કે પક્ષીનાં હાડકા કે પક્ષી જાતે મરેલું મળે તો તે કાળા જાદુનો સંકેત હોય છે.
  • કોઈ વ્યક્તિનો સ્વભાવ અચાનકથી બદલાઈ જાય. તેમનામાં અલગ લક્ષણ દેખાવા લાગે કે પછી તે હેરાન પરેશાન નજર આવવા લાગે તો આ કાળા જાદુનો સંકેત હોય શકે છે.
  • સારી નોકરી છોડી દેવી, બિઝનેસ ચાલતો-ચાલતો ધીમો પડવા લાગે કે અચાનક થી કામ પર જવાથી અચકાવવા લાગે તો તે કાળા જાદુનો સંકેત હોય શકે છે.
  • લોકોથી વ્યક્તિ દુર રહેવા લાગે, તે પોતાની જ દુનિયામાં ખોવાયેલો રહે. તેનાં નખનો રંગ ધીરે-ધીરે સફેદ કે કાળો થવા લાગે.
  • કારણ વગર તેને અંદરથી ડર ઉત્પન્ન થાય. કોઈપણ વસ્તુથી ગભરાઈ જવું. રાત્રે ડરામણા સપના આવવા લાગે કે પછી રાત્રે સુવાથી બચવું, આ બધા જ કાળા જાદુનાં સંકેત છે.
  • આ સંકેતને ઓળખીને તમે કોઈને પણ બચાવી શકો છો. જો તેમાંથી કોઈપણ લક્ષણ તમારા જાણીતામાં નજર આવે તો તેને જ્યોતિષ સાથે ડોક્ટરને પણ જરૂર બતાવો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow