નાયક અવતારમાં ગુજરાત સરકારના દિગ્ગજ મંત્રી, મહેસાણામાં અનાજના ગોડાઉનમાં ઓચિંતી મુલાકાત

નાયક અવતારમાં ગુજરાત સરકારના દિગ્ગજ મંત્રી, મહેસાણામાં અનાજના ગોડાઉનમાં ઓચિંતી મુલાકાત

મહેસાણા જીલ્લામાં પાણી પુરવઠા મંત્રીએ અચાનક મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે મંત્રી દ્વારા જીલ્લામાં આવેલી પુરવઠા ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ અનાજ વિતરણ વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી.

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઓંચિતી મહેસાણા જીલ્લાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યારે તેઓએ સસ્તા અનાજનું ગોડાઉન તેમજ ચેક ડેમની મુલાકાત લીધી હતી. કુંવરજી બાવળિયાએ વિજાપુર તાલુકાના પુરવઠા ગોડાઉનની મુલાકાત લીધી હતી. તેમજ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ત્યારે અચાનક સાંજના સમયે મંત્રી મહેસાણા જીલ્લાની મુલાકાત લેતા અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow