અમદાવાદના મણીનગર પાસે BRTS માં અચાનક ભભૂકી આગ, બસ આખીય બળીને ખાક, જુઓ PHOTOS

અમદાવાદના મણીનગર પાસે BRTS માં અચાનક ભભૂકી આગ, બસ આખીય બળીને ખાક, જુઓ PHOTOS

અમદાવાદના મણીનગર પાસે અચાનક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. બીજી તરફ, ફાયરની ટીમે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી. જુઓ ફોટા..

અમદાવાદના મણીનગર પાસે બસમાં લાગી આગ લગાવાની ઘટના સામે આવી છે. BRTS બસમાં અચાનક આગ ભભૂકી હતી.

તમને જણાવી દઈએ કે, BRTS બસમાં આગ લાગવાની આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી, સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં એકાએક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો.

કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. બીજી તરફ, ફાયરની ટીમે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow
ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow