ભારતીય પહેરવેશ પર અમેરિકામાં અલગથી ફેશન શૉ યોજાય છે

ભારતીય પહેરવેશ પર અમેરિકામાં અલગથી ફેશન શૉ યોજાય છે

દક્ષિણ એશિયાની ફેશન અમેરિકામાં ધૂમ મચાવી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ગયા મહિને દક્ષિણ એશિયાઇ ન્યૂયોર્ક ફેશન વીક આયોજિત કરાયું હતું. તેની સફળતા પછી હવે ડિસેમ્બર સુધી અમેરિકાના અનેક શહેરોમાં આ ફેશન વીકનું આયોજન થશે.

એટલું જ નહીં, આ પહેલા ક્યારેય દક્ષિણ એશિયાઇ પહેરવેશ અમેરિકન ફેશન વીકનો હિસ્સો નથી રહ્યા, પરંતુ એવું પહેલીવાર થયું કે ન્યૂયોર્કમાં દક્ષિણ એશિયાઇ પહેરવેશ માટે જુદું જ ફેશન વીક આયોજિત કરાયું હોય.

આ ફેશન વીકમાં ભારતીય પહેરવેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશના બ્લોક પ્રિન્ટિંગની સાથે કલમકારી અને અજરખની બોલબાલા રહી. ન્યૂયોર્કમાં આયોજિત આ ફેશન વીકથી ભારતીય અમેરિકન ફેશન ડિઝાઇનરોને મોટું મંચ મળ્યું છે. તેમાં મસાબા ગુપ્તા, ફાલ્ગુની શાને, બિભુ મોહપાત્રા અને શીના સુદ જેવા ડિઝાઇનર છવાયેલા રહ્યા.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow