વિધર્મી યુવાને યુવતીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ, પોલીસે હાથધરી કાર્યવાહી

વિધર્મી યુવાને યુવતીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ, પોલીસે હાથધરી કાર્યવાહી

અમદાવાદ ખાતે વર્ષ 2018 માં નોકરી કરતી યુવતિ સાથે અમદાવાદના વિધર્મી યુવક દ્વારા અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચરી વીડિયો તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્યારે વિધર્મી યુવકની ધમકીઓથી કંટાળીને યુવતિએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

રાજકોટ ખાતે રહેતી યુવતિ સાથે વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચર્યું હતું.  ત્યારે અમદાવાદના જુહાપુરામાં રહેલી ઝુબીન પઠાણ નામના વિધર્મી યુવક દ્વારા યુવતિ સાથે દુષ્કર્મ આચરીને અવાર નવાર તેને ધમકીઓ આપતો હતો.  ત્યારે યુવકની ધમકીથી કંટાળી યુવતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી
રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.  ત્યારે યુવતિ મૂળ જામનગરની રહેવાસી છે.  પોલીસે અમદાવાદના જુહાપુરામાં રહેતા  વિધર્મી યુવક ઝુબીન શમીમખાન પઠાણ વિરૂદ્ધ આઈપીસી 376, 506 મુજબ ગુનો નોંધ્યો છે

મિત્ર હોવાથી ફોન પર વાતચીત થતી તેમજ ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા
યુવતિએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે વર્ષ 2018 મા યુવતિ જ્યારે અમદાવાદ ખાતે નોકરી કરતી હતી.  અમદાવાદ ખાતે ચાર-પાંચ મહિના સુધી અમે સાથે નોકરી કરી હતી. જેથી યુવતિને વિધર્મી યુવક સાથે મિત્રતા હતી. ત્યાર બાદ યુવતિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદથી રાજકોટ ગઈ હતી. ઝુબીન ખાતે મિત્રતા હોવાથી અવાર નવારે યુવતિને યુવક સાથે ફોન પર વાતચીત થતી હતી અને અવાર નવા અને ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા હતા.

ઝુબીન અવાર નવાર રાજકોટ આવતો હતો
યુવતિએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ 2019 માં યુવતિએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકોટ આવી ગઈ હતી અને રાજકોટ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોઈ ઝુબીન સાથે મિત્રતા હતી. જેથી અવાર નવાર અમે ફોન પર વાતચીત કરતા હતા અને અવાર નવાર ઝુબીન રાજકોટ ખાતે આવતો હતો. ત્યારે ઝુબીને મને તેની વાતોમાં ભોળવી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતિ સાથે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી મોબાઈલ ફોનમાં મારા ફોટા તેમજ વીડિયો પણ લીધા હતા.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow