દાંતાના છોટા બામોદરા ગામમાંથી લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચચકાર મચી; પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથધરી

દાંતાના છોટા બામોદરા ગામમાંથી લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચચકાર મચી; પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથધરી

દાંતા નજીક આવેલા છોટા બામોદરા ગામના એક મકાનમાંથી મહિલાની લાશ મળી આવી છે. તો આ મહિલાની લાશ મળી આવતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાની હત્યા થઈ હોવાની લોકોએ આશંકા વ્યક્ત કરી છે.

દાંતા નજીક આવેલા છોટા બામોદરા ખાતે લોહી લુહાણ હાલતમાં મહિલાની લાશ મળી આવતા લોકોમાં કુતુહલનો વિષય જોવા મળ્યો છે. દાંતા તાલુકાના છોટા બામોદરા ગામમાં મહિલાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચચકાર મચી જવા પામી છે. જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તો સાથે સાથે લોકલ પોલીસ એલસીબી એસઓજી સહિત પોલીસની ટિમો પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow