કોરોનાને નાથવા મોટું પગલું, 27 ડિસેમ્બરે તમામ રાજ્યોને આ કામ કરવાનો કેન્દ્રે આપ્યો આદેશ

કોરોનાને નાથવા મોટું પગલું, 27 ડિસેમ્બરે તમામ રાજ્યોને આ કામ કરવાનો કેન્દ્રે આપ્યો આદેશ

આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સચિવોને 27 ડિસેમ્બરનાં રોજ દેશભરમાં તમામ સ્વાસ્થ્ય સુવિધાઓમાં મોક ડ્રિલ આયોજિત કરવા સંબંધે પત્ર લખ્યો છે.

આ બાબતો અંગે આપ્યું છે સૂચન
ભૌગોલિક રીતે તમામ જિલ્લાઓમાં પૂરતી હેલ્થ ફેસિલિટી
બેડ કેપેસિટી અર્થાત હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ, ઓક્સિજન સપોર્ટેડ બેડ, ICU બેડ વગેરેની સુવિધા
સ્ટાફની પૂરતી સગવડ- ડોક્ટરો, નર્સ, આયુષ ડોક્ટર અને બીજા ફ્રન્ટલાઇન વર્કરની ઉપલ્બ્ધતા
કોવિડ ટેસ્ટિંગ કેપેસિટી વધારવી, લેબોરેટરીની સુવિધા, RT PCR અને RAT KITSની ઉપલ્બ્ધતા
વગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow