રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા, કેરમાડેક આઇલેન્ડ પર ધરતી ધ્રુજી

રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા, કેરમાડેક આઇલેન્ડ પર ધરતી ધ્રુજી

ન્યુઝીલેન્ડના કર્માડેક આઇલેન્ડ પર ગુરુવારે સવારે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ USGSએ ન્યુઝીલેન્ડમાં સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીનું કહેવું છે કે સુનામીનો કોઈ ખતરો નથી.

ન્યુઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યુઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ચીનના સમય મુજબ ગુરુવારે સવારે 8.56 કલાકે ન્યુઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો હતો.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow