કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહેવાસી જાહેર થયા

કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહેવાસી જાહેર થયા

કેનેડામાં વસવાટ કરવાનાં સપનાં જોનારાઓ માટે સારા સમાચાર છે. કેનેડાએ ઇમિગ્રન્ટ્સને કાયમી નિવાસી બનાવવાની યોજનાને પ્રાથમિકતા આપી છે અને 2022માં આ લક્ષ્યને પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં કુશળ શ્રમિકોની સંખ્યા વધારવા માટેની યોજના હેઠળ 2022માં 4,31,000થી વધારે ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસીની શ્રેણીમાં સામેલ કર્યા છે.

કેનેડાના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોને આ શ્રેણીમાં ઉમેરાયા છે. ઇમિગ્રેશન, રિફ્યુઝી અને સિટિઝનશિપના જણાવ્યા અનુસાર ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસી બનાવવા માટે ટ્રુડો સરકાર દ્વારા નિર્ધારીત 2022ના લક્ષ્યને પૂરું કરી લેવામાં આવ્યું છે. 2021માં 4 લાખ લોકોને કાયમી રહેવાસી બનાવવામાં આવ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow